Here is the track list for 'Gujarati Serial Song' we may collect and you can listen to and download. 'Tari Aankh No Afini' (Aks feat. Shriram Iyer) Gujarati Song. Lead role of 'SUCHARITA' (Suchi) in 'Tari Aankh No Afini' Guj serial on Etv guj. Rupiyani Rani ne Dolariyo Rajja' -- Gujarati commercial play produced. ![]() Tari aankh No Afini Gujarati Gazal with Lyrics in English Watch and listen the gazal by Mahanar Udhas with lyrics in English. Tari aankh no afini, tara bol no bandhani, Tari roop ni poonam no pagal aeklo. Aaj pivu darshan nu amrit kaal kasumbal kavo, Taal purave dil ni dhakan, preet bajave pavo, Tari masti no matvalo ashiq aeklo, Tari masti no matvalo ashiq aeklo, Tari aankh Pankho ni padkhe parabdi aanko puche pi aavo, Adal badal tan man ni mausam, chatak no chakravo, Tara rang nagar no rasiyo nagar akelo, Tari aankh Tari aankh No Afini Gujarati Gazal with Lyrics in English • • You May Also Like. Download novel humor gratis pdf. 'તારી આંખનો અફીણી Lyrics' 'Tari Aankh No Afini Song Lyrics' તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2) આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો હે તારા રૂપની. તારી આંખનો અફીણી. પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો તારા રંગ નગરનો રસિયો નાગર એકલોહે તારા રૂપની તારી આંખનો અફીણી. ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ તારી અલબેલી એ ચાલનો ચાહક એકલોહે તારા રૂપની તારી આંખનો અફીણી. તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો તારા ગાલની લાલી નો ગ્રાહક એકલોહે તારા રૂપની તારી આંખનો અફીણી. રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી, પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી, તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલોહે તારા રૂપની તારી આંખનો અફીણી. ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો, ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો. How to download pdf for free.
0 Comments
Leave a Reply. |
AuthorWrite something about yourself. No need to be fancy, just an overview. ArchivesCategories |